Accountant, Auditor, Sub-Treasury Officer (Accountant)/ Superintendent Final Result

Updated : 07, Jul 2025

ગુજરાત ગૌણ સેવા પસંગદી મંડળ, ગાંધીનગર

“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ના OFFLINE CADRE SELECTION અને OPT- OUT માટે અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ)/અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ની લેખિત મુખ્ય પરીક્ષા બાદ પ્રમાણપત્રોની ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીના કાર્યક્રમોને અંતે નીચેની યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોને OFFLINE CADRE SELECTION અને OPT- OUT માટે તા.૧૦/૦૭/૨૦૨૪ના રોજ મંડળ ખાતે રૂબરુ બોલવવામં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.


ઉમેદવારોના OFFLINE CADRE SELECTION અને OPT-OUT ના કાર્યક્રમ અને તે સંબંધેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. આ સાથે સામેલ નીચેની યાદીમાં દર્શાવેલ સીરીયલ નંબર (Sr. No.) અનુસાર ઉમેદવારોને OFFLINE CADRE SELECTION અને OPT-OUT માટે બોલાવવામાં આવનાર છે, જે તમામ ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

OFFLINE CADRE SELECTION pdf જોવા માટે : અહીં ક્લીક કરો

--------------------------------------------------

GSSSB Official Notification : Click Here

GSSSB Official Website : Click Here

--------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up