GSSSB | ગ્રાફિક ડિઝાઇનર પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોનું લીસ્ટ

Updated : 28, Jun 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૨૧/૨૦૨૩૨૪- ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા. ૧૦/૦૬/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

પ્રમાણપત્રોની ચકાસણીના અંતે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે:

(૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટ્સના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-A)

(૨) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક ઠરેલ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ અન્ય (Annexure- A સિવાયના) તમામ ઉમેદવારોની માર્કસ સાથેની યાદી (Annexure- B)

 

ઉમેદવારોનું લીસ્ટ જોવા માટે : અહી ક્લીક કરો

ઓફીશીયલ નોટીફીકેશન : અહી ક્લીક કરો

ઓફીશીયલ વેબસાઈટ : અહી ક્લીક કરો 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up