GSSSB | મશીન ઓવરશીયર | ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી

Updated : 29, Jun 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૨૨૨/૨૦૨૩૨૪

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૨૨/૨૦૨૩૨૪- મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા. ૧૦/૦૬/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

પ્રમાણપત્રોની ચકાસણીના અંતે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે:

(૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટ્સના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-A)

(૨) સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ અન્ય (Annexure- A સિવાયના) તમામ ઉમેદવારોની માર્કસ સાથેની યાદી (Annexure- B).

 

વધુ માહીતી માટે : અહીં ક્લીક કરો

ઓફીશીયલ જાહેરાત : અહીં ક્લીક કરો

ઓફીશીયલ વેબસાઈટ : અહીં ક્લીક કરો

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up