રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GSSSB Horticulture Assistant : Exam Date Change (Advt No. 234/2024-'25)

Updated : 21, Jun 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની વેબસાઈટ પર તા. ૧૧/૦૪/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની જા.ક્ર. ૨૩૪/૨૦૨૪૨૫ – બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની MCQ - CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન તા.૨૭/૦૬/૨૦૨૫, સમય ૧૪-૦૦ થી ૧૭-૦૦ દરમિયાન કરવામાં આવેલ હતું.
વહીવટી કારણોસર મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અન્વયે જા.ક્ર. ૨૩૪/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.ર૭/૦૬/૨૦૨૫ના રોજ લેવાનાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી, નીચે મુજબની તારીખ અને સમયે લેવાનું નક્કી કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. 

 

▪️ GSSSB view pdf (Official) : Click Here

------------------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up