રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

GSSSB : કસોટી મુલતવી રાખવા અંગે સુચના

Updated : 25, Aug 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

મંડળની વેબસાઈટ ઉપર તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અગત્યની સૂચનાથી મંડળની જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જુથ), વર્ગ-૩ અને જાહેરાત ક્રમાંક : ૩૦૪/૨૦૨૫૨૬ વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ - CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ અનુક્રમે સમય ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને ૧૫:૦૦ થી ૧૮:૦૦ કલાક દરમિયાન કરવામાં આવેલ હતું.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ સંવર્ગની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલ હોવા અંગે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતો અન્વયે ઉક્ત બન્ને સંવર્ગોની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે છે. આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની તારીખ હવે પછી નિયત થયેથી મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

---------------------------------

▪️ View Official Notification (pdf) : Click Here

▪️ Official Website : Click Here

---------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up