GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૩૪/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પરિક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. સદર સંવર્ગની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે. નીચે આપેલ લીંક પર ક્લીક કરી. પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ જાણી શકો છે.
═══════════════════════════
═══════════════════════════
Comments (0)