ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મંંડળ દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. સાયન્ટીફીક આસીસ્ટન્ટ(રસાયણ જુથ, ભૌતીક જુથ, બાયોલોજી જુથ) માટે શૌક્ષણીક લાયકાત શું રહેશે તેની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે.
શૌક્ષણીક લાયકાત
─━━──━──━──━──━─━━──━──━──━──━─━━──━──━──━──━
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જુથ)
લાયકાત : ફોરેન્સિક સાયન્સમાં રસાયણ વિજ્ઞાન મુખ્ય વિષય સાથે / કેમેસ્ટ્રી / કેમેસ્ટ્રી બાયોલોજી / ફોરેન્સિક ફાર્માસી / ફોરેન્સિક નેનોટેકનોલોજીલોજીમાં અનુસ્નાતકની પદવી અથવા કેમીકલ એન્જીનીયરીંગ / ફોરેન્સીક સાયન્સ / કેમેસ્ટ્રી / બાયોલોજી / ફાર્માસીમાં સ્નાતકની પદવી.
─━━──━──━──━──━─━━──━──━──━──━─━━──━──━──━──━
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (ભૌતીક જુથ)
લાયકાત : ફોરેન્સિક સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન મુખ્ય વિષય સાથે / ફોરેન્સિક નેનોટેકનોલોજીલોજી / ભૌતિકશાસ્ત્ર / ઈન્ફોર્મેશન ટેકનોલોજી / ડીઝીટલ ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સ / કોમ્પ્યુટર સીક્યુરીટીમાં અનુસ્નાતકની પદવી
─━━──━──━──━──━─━━──━──━──━──━─━━──━──━──━──━
સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જુથ)
લાયકાત : ફોરેન્સિક સાયન્સમાં જીવ વિજ્ઞાન મુખ્ય વિષય સાથે / ફોરેન્સિક ફાર્માસી /ફોરેન્સિક નેનોટેકનોલોજીલોજી / વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, બાયો કેમેસ્ટ્રી, માઈક્રો બાયોલોજી, લાઈફ સાયન્સ, બાયો સાયન્સ, બાયો ટેકનોલોજી, જિનેટિક્સમાં અનુસ્નાતકની પદવી. અથવા બાયો એન્જીનીયરીંગ, ફોરેન્સીક સાયન્સ, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, બાયો કેમેસ્ટ્રી, માઈક્રો બાયોલોજી, લાઈફ સાયન્સ, બાયો સાયન્સ, બાયો ટેકનોલોજી, જિનેટિક્સ, ફાર્માસી સ્નાતકની પદવી.
━──━──━──━──━──━────⊱ Join Now ⊰────━━──━──━──━──━──
AMC Junior Clerk તથા CCE (Mains) ની તારીખ ટુંક સમયમા આવશે. તેના માટે મોકટેસ્ટ તેમજ Daily Test આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી અમારી અત્યારે જ જોડાવ. (સંપૂર્ણ FREE)
Comments (0)