રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

પેટા હિસાબનીશ/સબ ઓડીટર Call Letter જાહેર

Updated : 23, Jul 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪ “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક”, વર્ગ-૩ની તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Multiple Choice Questions (MCQs) પ્રકારની Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવનાર પ્રાથમિક પરીક્ષાના દિવ્યાંગ ઉમેદવાર કે જેઓને નિયમ અનુસાર લહિયો/વળતર સમય મળવા પાત્ર થાય છે તેવા ઉમેદવારોએ આ સાથેના નિયત ફોર્મમાં તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૬/૦૭/૨૦૨૪ના કચેરી કામકાજના દિવસો દરમિયાન મંડળ ખાતે અરજી કરવાની રહેશે. મંડળ દ્વારા આ નમૂનો પ્રમાણિત કરીને ઉમેદવારને/તેના પ્રતિનિધિને હાથોહાથ પરત કરવામાં આવશે. આ મંજુરીપત્ર ઉમેદવારે પરીક્ષાખંડમાં પરીક્ષાના દિવસે ખંડ નિરીક્ષકને આપવાનો રહેશે.

Call Letter Download Link : Click Here

More Info. : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up