GSSSB સબ ઓડીટર । Provisional Answer Key cum Response Sheet

Updated : 02, Aug 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૨૨૫/ ૨૦૨૩૨૪

Provisional Answer Key cum Response Sheet અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી /અધિક્ષક વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવેલ હતી.
આ પરીક્ષામાં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ છે. સદર પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી તા. ૦૨/૦૮ /૨૦૨૪ ના રોજ ૧૪:૩૦ કલાકથી જોઈ શકશે. જે અંગે ઉમેદવારની જો કોઈ રજૂઆત/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

 

Provisional Answer Key cum Response Sheet : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up