▪️ મીત્રો હસમુખ પટેલ સર(ips) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, PSI,જેલસિપાઈ તથા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોને પરીક્ષા પાસ કર્યા પહેલા કેવા પ્રકારની તૈયારી કરવી અને વાંચન સાથે સાથે મોકટેસ્ટ પણ શું કામ આપતા રહેવી કે જેથી કરીને વિદ્યાર્થીમિત્રો પરીક્ષામાં સફળ થઈ શકે. તેમા માટે સર દ્વારા એક માહીતી આપવામાં આવી છે.
Comments (0)