રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દા.

Updated : 04, Apr 2024
  • શું મિત્રો તમે પણ લોકરક્ષક દળની ભરતી માટેની રાહ જોઈ રહ્યા છો.
  • આજથી એટલે કે, તારીખ ૦૪-૦૪-૨૦૨૪ થી ૩૦-૦૪-૨૦૨૪ સુધી ગુજરાત પોલીસ દળ દ્વારા ભરતી માટે ફોર્મ ભરી શકાશે.
  • જેમા ૫ અલગ અલગ કેડરી માટે કુલ ૧૨૪૭૨ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.
  • જેમા પી.એસ.આઈ. એ.એસ.આઈ. જેલ સિપાહી અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
  • ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દામાં નીચે આપેલ Image માં જણાવવામાં આવેલ માહીતી આપે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.

  • ઉપર જણાવેલ માહીતી પ્રથમ ટેબ માટેની રહેશે. 
  • Save કર્યા બાદ આપનો તાજેતરનો ફોટો અને સાઈન Upload કરવાની રહેશે. અને ત્યારબાદ આપની Application ચેક કરી ફી અથવા ચલણવાળી ટેબ Open કરી ફી ભરવાની રહેશે અને છેલ્લે કન્ફર્મ કરવાની રહેશે. અને તેને PDF માં SAVE કરી લેવાની રહેશે.
Tags : LRD

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up