રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

Police Constable Final Answer Key જાહેર

Updated : 30, Jul 2025

લોકરક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર

  • તા.૨૦/૦૬/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ અને જે કોઇ ઉમેદવારોને વાંધા / રજુઆત હોય તો તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાકઃ ૨૩.૫૯ વાગ્યા સુધીમાં વાંધા / રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ.
  • મળેલ ઓનલાઇન તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંત મારફતે કરાવવામાં આવેલ છે.
  • આ ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૫૨ અને પ્રશ્ન નંબરઃ૧૦૮ રદ કરવામાં આવેલ છે.
  • Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે.
  • લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

▪️ Final Answer Key જોવા માટે : અહીં કલીક કરો

-------------------------------------

LRD Official Notification : Click Here

LRD Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up