GPSC Junior Town Planner Final Result (Advt No. 32/2024-25)
Last Updated :04, Aug 2025
જાહેરાત ક્રમાંક: 43/202324 – Assistant Director (Physics Group), Class-1, General State Service under Directorate of Forensic Science, Home Department ની તા.08/10/2023 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યાર બાદ મંડળ દ્વારા Final Answer Key પણ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.
મીત્રો અહીં ત્રણેય પરીક્ષા એક જ તારીખે લેવામાં આવેલ હતી તેથી General Studies (GS) નાં 1 - 100 Question સમાન જ રહેશે. જેની નોંધ લેવી.
Comments (0)