GSSSB Group - A પાસ થયેલ ઉમેદવારોને...
Last Updated :05, Jul 2025
જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪- ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧-૦૪-૨૦૨૪ થી થી ता. ૨૦/૦૫/૨૦૨૪ દરયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheetનીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
Comments (0)