BMC Updates : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે સુચના

Updated : 19, Dec 2025

ભાવનગર મહાનગરપાલિકા


ભાવનગર મહાનગરપાલિકા દ્રારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની લેખિત પરીક્ષા તા.૨૮/૧૨/૨૦૨૫ ના રોજ લેવામાં આવનાર છે. આ લેખિત પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા તા.૧૭/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૧૨/૨૦૨૫ સુધી કોલ લેટર ડાઉનલોડ કરવા જણાવેલ છે.આ બે સંવર્ગના જે ઉમેદવારો દ્રારા પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ છે અને આવા ફી ભરેલ ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થતા ન હોય તેવા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર કરેલ અરજી અને પોસ્ટ ઓફિસમાં ભરેલ ફી નકલ bmc.cpo@gmail.com રજુ કર્યેથી તેઓના ઇ-મેલ પર ઓફ લાઇન કોલ લેટર આપવામાં આવેશે.જેની સર્વે નોધ લેવી.

▪️ BMC Official Notificatio : Click Here

▪️ BMC Official Website : Click Here

-------------------------------------

Tags : BMC Updates

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up