GPSC : Town Planner Syllables (Advt No. 06-2025-'26)
Last Updated :08, Aug 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્ર્માંક: ૨૭/૨૦૨૩-૨૪ તા:.૧૫/૦૩/૨૦૨૪ મુજબ સહાયક જુનીયર કલાર્ક ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ લેખિત પરીક્ષા (MCQ TEST) અર્થે તા.૨૪/૧૧/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે અસલ ફોટો આઇ.ડી. તથા કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે તથા ઉમેદવારોને જાહેરખબરમાં માંગ્યા મુજબની લાયકાત / સર્ટી વગેરે પૂર્તતા કરવાની શરતે હાલ પૂરતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે ઉમેદવાર દ્વારા ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના અસલ પ્રમાણપત્રો અને અનુભવ સર્ટીમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.
---------------------------------------------------------------
AMC junior Clerk Free mock Test આપવા માટે : અહીં ક્લીક કરો
---------------------------------------------------------------
Comments (0)