રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત હાઈકોર્ટ Court Manager અભ્યાસક્રમ

Updated : 27, May 2024

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં Court Manager માટે કુલ 21 જગ્યા માટે અરજીઓ મંગાવવામા આવી છે. જેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે. જે ગુજરાત હાઈકોર્ટની ઓફીશીયલ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. અભ્યાસક્રમ આપને સરળ ભાષામાં સમજાય તે અર્થે Image સ્વરૂપે આપવામાં આવ્યો છે. વધુ માહીતી માટે Image નીચે ઓફીશીયલ વેબસાઈટ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે લીંક આપવામાં આવી છે.

Official Website : Click Here

Online Apple : Click Here

Official Notification : Click Here

Tags :

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up