GSSSB : કસોટી મુલતવી રાખવા અંગે સુચના
Last Updated :25, Aug 2025
AMC માં હેલ્થ વિભાગમાં ૧૫માં નાણાપંચ અંતર્ગત અર્બન-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ( સવારે ૦૯.૦૦ વાગ્યાથી બપોરે ૦૧.૦૦ વાગ્યા સુધી તથા સાંજે ૫.૦૦ વાગ્યાથી ૦૯.૦૦ વાગ્યા સુધી) માટે ૧૧ માસના કરાર આધારિત મેડીકલ ઓફિસરની ૧૫ ખાલી જગ્યાઓની ભરતી કરવા તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક ઇન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. સલગ્ન પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારે www.ahmedabadcity.gov.in વેબસાઈટ પર recruitment લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. સદર એપ્લીકેશન ફોર્મમાં પોતાનું નામ, સરનામું, ઉમર, લાયકાત તથા અનુભવની વિગત સ્વઅક્ષરે ભરી પોતાના શૈક્ષણીક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની પ્રમાણીત નકલો સાથે નીચે દર્શાવેલ ઇન્ટરવ્યુની તારીખે, સમય અને સ્થળે ઇન્ટરવ્યુમાં હાજર રહેવું. જો ઉમેદવાર નિયત કરેલ સમય પછી આવશે તો તેઓને ઈન્ટરવ્યુ આપવા દેવામાં આવશે નહી.
-------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------
👉
Comments (0)