રાજકોટ મહાનગરપાલિકા પરીક્ષા ટાઈમ ટેબલ
Updated : 19, Jan 2024
રાજકોટ મહાનગરપાલિકા
જુદી- જુદી પરીક્ષા માટેની લેખીત પરીક્ષાનું ટાઈમ ટેબલ
1. ઉમેદવારોએ લેખિત પરિક્ષાનાં કોલલેટર તા.૧૬/૦૧/૨૦૨૪ થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
2. ઉમેદવારોએ લેખિત પરીક્ષાનાં કોલલેટરમાં દર્શાવેલ તમામ સુચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.
Comments (0)