રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા สเ२८ તા.૦૪/૦૫/૨૦૨૫ નાં રોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ જે વાંધા સૂચનો અન્વયે ફાઈનલ આન્સર કી તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
સદરહુ ફાઈનલ આન્સર કી સામે પણ ઉમેદવારો દ્વારા વાંધા સૂચનો રજુ કરવામાં આવેલ, જે વાંધા સૂચનો અન્વયે રિવાઈઝ્ડ ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
▪️ RMC Revised Final Answer Key : Click Here
-----------------------------------------------------------
▪️ RMC Junior Clerk Provisional Answer Key : Click Here
▪️ RMC Question Paper (Exam Date : 04/05/2025) : Click Here
▪️ RMC Official Notification : Click Here
▪️ RMC Official Website : Click Here
-----------------------------------------------------------
Comments (0)