રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

- આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા તા.૦૪/૦૫/૨૦૨૫ નાં રોજ જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ જે વાંધા સૂચનો અન્વયે ફાઈનલ આન્સર કી તા.૧૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
- સદરહુ ફાઈનલ આન્સર કી સામે પણ ઉમેદવારો દ્વારા વાંધા સૂચનો રજુ કરવામાં આવેલ, જે વાંધા સૂચનો અન્વયે રિવાઈઝ્ડ ફાઈનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ.
▪️ ડોક્યુમેન્ટ વેરીફીકેશન (દિવ્યાંગ ઉમેદવાર) : Click Here
▪️ RMC J.Clerk Final Result : Click Here
▪️ RMC Question Paper (Exam Date : 04/05/2025) : Click Here
▪️ RMC Official Notification : Click Here
▪️ RMC Official Website : Click Here
------------------------------------------
Comments (0)