GPSC : Town Planner Syllables (Advt No. 06-2025-'26)
Last Updated :08, Aug 2025
▪️ નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સી.એ. નં. 8169/2025 અને અન્ય સંલગ્ન પીટીશનો અન્વયે જ્ઞાનસહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી છે. નામ. વડી અદાલત દ્વારા તા. 24/07/2025 ના રોજ ચુકાદો આપવામા આવેલ છે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબના જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે અને તે અંગેની જાણ પત્ર દ્વારા પણ કરવામાં આવેલ છે તેમ છતાં અનિવાર્ય સંજોગો અનુસાર પત્ર ન મળે તો પણ આ સાથે સામેલ યાદી મુજબના ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમયે વિધાસહાયક ભરતી કાર્યાલય, સેક્ટર-૨૦, ગાંધીનગર ખાતે બિન ચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે.
▪️નામ. વડી અદાલતના તા. 24/07/2025 ના ચુકાદા "It is clarified that if any candidate does not wish to get the advantage of 5% additional marks for his/her Post Graduation, it would be open for such candidate not to appear before the Committee" મુજબ આપ ઉક્ત સ્થળે અને આપને ફાળવેલ સમયે આપ જરૂરી આધાર-પુરાવા સહ ઉપસ્થિત નહિ રહો તો આ અંગે આપ કંઈ કહેવા માંગતા નથી. તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો.
Comments (0)