કાયદો

  • 61) કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ? - 1 સપ્ટેમ્બર 1872
  • 62) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે? - 484
  • 63) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની પ્રકરણ કલમ કઈ છે ? - 37
  • 64) પોલીસની તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ? - 173
  • 65) ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરન્ટ વગર ધરપકડ કરી શકે છે ? - 41
  • 66) ઈન્ડીયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? - 511
  • 67) ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? - કલમ 131 થી 140
  • 68) બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? - 304 A
  • 69) ઈન્ડીયન પીનલ કોડની કલમ 306માં ક્યા ગુનાની સજા દર્શાવેલ છે ? - આપઘાતનું દુપ્રેરણ
  • 70) ઈન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? - 7 વર્ષ
  • 71) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? - 141
  • 72) ઈન્ડીયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? - 40
  • 73) ઈન્ડીયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? - 300
  • 74) ઈન્ડીયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે? - 509
  • 75) ઈન્ડીયન પીનલ કોડના પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુન્હાઓનો સમાવેશ ક૨વામાં આવેલ છે ? - 17
  • 76) ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? - ૩ વર્ષ
  • 77) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજ૨ કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? - 41
  • 78) કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? - 24 કલાક
  • 79) ક્રિમીનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે? - 14 દિવસ
  • 80) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? - 90
  • 81) ક્રિમીનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? - 43
  • 82) ક્રિમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? - 125
  • 83) FIRનું પૂરું નામ શું છે ? - First Information Report
  • 84) આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ? - 174
  • 85) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? - 304
  • 86) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે ? - 320
  • 87) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? - ધરપકડનું કારણ
  • 88) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? - એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ
  • 89) ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ? - રિમાન્ડની
  • 90) ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે ? - આરોપી પાસે નાણાં ન હોય

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up