કાયદો

  • 91) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ? - કલમ 154
  • 92) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડના ક્યા પ્રકરણમાં કરવામાં આવે છે ? - પ્રકરણ 12
  • 93) બિન વારસી મળેલ મિલકતને ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય ? - 102
  • 94) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે ? - 306
  • 95) અપીલનો અધિકાર એ.. .અધિકાર છે. - કાનૂની
  • 96) ભારતીય એવીડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે ક્યા પ્રકારની ગણાય ? - અમાન્ય ગણાય
  • 97) ભારતીય એવીડન્સ એક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ? - કલમ 65
  • 98) ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે ? - કલમ 32
  • 99) કોઈપણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે ? - સર તપાસ
  • 100) ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે ? - 186
  • 101) ઈન્ડીયન પીનલ કોડમાં આત્મહત્યાના દુખૈરણ માટે વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ? - 10 વર્ષ
  • 102) ઈન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે ? - 323
  • 103) ગેરકાયદેસર મંડળી માટે ઈન્ડીયન પીનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ ? - 5
  • 104) સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઈન્ડીયન પીનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે ? - 498 ક
  • 105) કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ? - 12 નોટીકલ માઈલ
  • 106) જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? - 507
  • 107) ઈન્ડીયન પીનલ કોડ નીચેનામાં ક્યા રાજ્યને લાગુ પડતું નથી? - જમ્મુ અને કાશ્મીર
  • 108) ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? - 201
  • 109) ચલણી નોટોના ગુનાઓ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમ મુજબ બને છે. - 489 (ક)
  • 110) જયારે કોઈ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે ઈન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે. - ગુનો બનતો નથી
  • 111) ઈન્ડીયન પીનલ કોડ પ્રમાણે કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? - એક સરખો ઈરાદો
  • 112) કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? - 20 દિવસ
  • 113) ઈન્ડીયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યકિતને અધિકાર છે? - મિલ્કત અને શરીર
  • 114) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઈ શકે? - ભોગ બનનાર મહિલાની સહમતીથી
  • 115) ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઈન્ડીયન પીનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે? - 506
  • 116) ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? - 7 વર્ષ
  • 117) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ થાય છે? - 24
  • 118) એકસીક્યુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરે શકે? - રાજય સરકાર
  • 119) સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે? - હાઈકોર્ટ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up