૨૩ ઓક્ટોબર ૨૩ ના પ્રશ્નો
1) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોંપવામાં આવી. (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
2) સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?
Answer Is: (A) ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
3) ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચુ વિધાન પસંદ કરો.
Answer Is: (B) દર મહિને ઓછામાં ઓછી એક
Explanation:
No answer description available for this question.
Let us discuss.
4) જો સરપંચ અવિશ્વાસની બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો અવિશ્વાસની બેઠક કોણ બોલાવે છે ?
Answer Is: (C) ટી.ડી.ઓ.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
5) પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Answer Is: (B) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
Explanation:
No answer description available for this question.
Let us discuss.
6) હનુમંતરાવ સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer Is: (C) વર્ષ 1984
Explanation:
No answer description available for this question.
Let us discuss.
7) જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે ?
Answer Is: (A) જિલ્લા કલેક્ટર
Explanation:
No answer description available for this question.
Let us discuss.
8) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ? ( GPSC Class-1 - 15/01/2017)
Answer Is: (C) વિમાની દુર્ઘટનાને કારણે
Explanation:
No answer description available for this question.
Let us discuss.
9) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? ( નાયબ ચિટનીશ - 05/02/2017)
Answer Is: (D) 31 માર્ચ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
10) કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ જનપદનો વહીવટ કોના દ્વારા થતો હતો ?
Answer Is: (C) સમાહાર્તા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
11) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
12) રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?
Answer Is: (B) વર્ષ 1953
Explanation:
No answer description available for this question.
Let us discuss.
13) નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની મરજિયાત સમિતિ છે ?
Answer Is: (B) જિલ્લા આયોજન
Explanation:
No answer description available for this question.
Let us discuss.
14) બૌદ્ધ સાહિત્ય મુજબ ગામનું મહેસૂલ ઊઘરાવતી વ્યક્તિ ક્યા નામે ઓળખાતી હતી ?
Answer Is: (D) ગ્રામ ભોજકા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
15) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Answer Is: (B) જિલ્લા વિકાસ અધિકારી
Explanation:
No answer description available for this question.
Let us discuss.