Account & Auditing MCQ
255) નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો નામાપધ્ધતિનાં કાર્યો તરીકે ગણવામાં આવે છે?
i. નામાપધ્ધતિ ધંધાકીય એકમના ભૂતકાળની કામગીરી માપે છે અને તેની વર્તમાન નાણાકીય સ્થિતિ દર્શાવે છે.
ii. નામાપધ્ધતિ ભૂતકાળની માહિતીનો ઉપયોગ કરીને ધંધાની ભાવિ કામગીરી અને નાણાકીય સ્થિતિની આગાહી કરવામાં મદદ કરે છે.
iii. નામાપધ્ધતિ હિસાબોના વપરાશકર્તાઓને તર્કસંગત નિર્ણય લેવામાં મદદ કરવા સંબંધિત માહિતી પ્રદાન કરે છે.
iv. નામાપધ્ધતિ સંચાલન પ્રણાલીની નબળાઈઓને પણ ઓળખે છે અને આવી નબળાઈઓને ચકાસવા માટે અપનાવવામાં આવેલા પગલાંની અસરકારકતા અંગે પ્રતિક્રિયા આપે છે.
256) બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રોકડ કયા ખાતે જમા થશે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
257) ઓડિટના પ્રકારોના સંદર્ભમાં, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
(i) તમામ પ્રકારની વ્યાપારિક એકમો અથવા સંસ્થાઓ માટે ઓડિટ કાયદેસર રીતે ફરજિયાત છે
(ii) ઓડિટને બે વ્યાપક શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે કાયદા હેઠળ જરૂરી ઓડિટ અને સ્વૈચ્છિક ઓડિટ
(iii) કંપની ધારા દ્વારા સંચાલિત કંપનીઓ કાયદા હેઠળ જરૂરી ઓડિટની શ્રેણીમાં આવે છે.
(iv) બેંકિંગ કંપનીઓ કાયદા હેઠળ જરૂરી ઓડિટની શ્રેણીમાં આવે છે.
Comments (0)