Account & Auditing MCQ
313) અગાઉ ચુકવેલ પગાર એ................... ખાતુ છે (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
326) ERPમાં નીચેનામાંથી કઈ ઉત્પાદન પદ્ધતિ નથી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
328) નીચેનામાંથી કયો ERP પ્રોજેક્ટના અમલીકરણનો મુદ્દો છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
336) નીચેની માહિતી પરથી ઉધાર ખરીદીની ગણતરી કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
લેણદારો તા. 1/4/23 નો રોજ રૂા. 36,500
લેણદારોને ચૂકવેલ રકમ રૂા. 60,000
લેણદારો તરફથી મળેલ વટાવ રૂા. 5,500
લેણદારો તા. 31/3/24 ના રોજ રૂા. 21,000
346) નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો દ્વિનોંધી નામાપધ્ધતિના લક્ષણ/લક્ષણો તરીકે ગણવામાં આવે છે?
i. દરેક વ્યવહારમાં બે પાસા હોય છે, એટલે કે, એક પક્ષ લાભ આપતો હોય છે અને બીજો લાભ મેળવતો હોય છે.
ii. દરેક વ્યવહારને બે પાસાઓમાં વિભાજિત કરવામાં આવે છે, ઉધાર અને જમા. એક ખાતામાં ઉધાર કરવાનું છે અને બીજા ખાતામાં જમા કરવાનું છે.
iii. દરેક ઉધારમાં તેની અનુરૂ૫ અને સમાન જમા હોવી આવશ્યક છે.
Comments (0)