ચર્ચા
1) નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો દ્વિનોંધી નામાપધ્ધતિના લક્ષણ/લક્ષણો તરીકે ગણવામાં આવે છે?
i. દરેક વ્યવહારમાં બે પાસા હોય છે, એટલે કે, એક પક્ષ લાભ આપતો હોય છે અને બીજો લાભ મેળવતો હોય છે.
ii. દરેક વ્યવહારને બે પાસાઓમાં વિભાજિત કરવામાં આવે છે, ઉધાર અને જમા. એક ખાતામાં ઉધાર કરવાનું છે અને બીજા ખાતામાં જમા કરવાનું છે.
iii. દરેક ઉધારમાં તેની અનુરૂ૫ અને સમાન જમા હોવી આવશ્યક છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)