ચર્ચા
1) નીચેનામાંથી કયાને ઓડીટ ના ફાયદા તરીકે ગણવામાં આવે છે?
i. ઓડીટ એ એક સાધન છે, જેનો ઉપયોગ વિવિધ હિતધારકો એકમમાં તેમના હિતોનું રક્ષણ કરવા માટે કરી શકે છે.
ii. ઓડીટ એ માત્ર સુધારાત્મક માપદંડ નથી પરંતુ તેની પ્રતિરોધક અસર છે.
iii. સંસ્થાના કર્મચારીઓ હિસાબના ચોપડા અને અન્ય રેકોર્ડ અપડેટ કરવા બાબતે સતર્ક અને જાગૃત રહે છે.
iv. સરકારના વિવિધ સંવર્ગો દ્વારા ઓડીટ કરાયેલ હિસાબોને વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)