ચર્ચા
1) મૂળભૂત હિસાબી ખ્યાલોના સંદર્ભમાં, નીચેનામાંથી કયું/કયા વિધાન /વિધાનો ખોટું /ખોટા છે?
(i) નામું મુખ્યત્વે નાણાકીય માહિતીની નોંધણી સાથે સંબંધિત છે.
(ii) નાણાકીય પત્રકો એ નામાનો ભાગ છે.
(iii) ધંધાની નાણાકીય સ્થિતિએ પાકા સરવૈયાને આધારે નક્કી કરવામાં આવે છે.
(iv) નાણાકીય પત્રકો બિન-નાણાકીય બાબતોમાં રજુ કરેલ મિલકતો અને દેવાને ધ્યાનમાં લેતા નથી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)