ચર્ચા
1) નીચેની માહિતી પરથી ઉધાર ખરીદીની ગણતરી કરો.
લેણદારો તા. 1/4/23 નો રોજ રૂા. 36,500
લેણદારોને ચૂકવેલ રકમ રૂા. 60,000
લેણદારો તરફથી મળેલ વટાવ રૂા. 5,500
લેણદારો તા. 31/3/24 ના રોજ રૂા. 21,000
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)