ચર્ચા
1) તાજેતરમાં ideas4life પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે IIT દિલ્હી ખાતે આ પોર્ટલ લોન્ચ કર્યુ હતું.
2. તે પર્યાવરણીય ટકાઉપણુ માટે સમર્પિત વૈશ્વિક ચળવળમાં ભાગ લેવા માટે પ્રેરિત વિચારોને નોંધપાત્ર તક પૂરી પાડે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)