ચર્ચા
1) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ કઈ મૂળભૂત ફરજો છે?
i. ભારતીય બંધારણને માન આપવું
ii. દરેકને કામ પૂરું પાડવું
iii. આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો
iv. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને માન આપવું
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)