ચર્ચા
1) ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના લાયક ઉમેદવારોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના સંબંધમાં નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો ખોટું / ખોટાં છે તેનો વિકલ્પ પસંદ કરો.
1. આ યોજનામાં રૂપિયા દસ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ છે.
2. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી.
3. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી લોનની રકમ કુલ 60 હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)