ચર્ચા
1) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા.
II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)