ચર્ચા
1) રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે.
2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરજીયાત છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)