ચર્ચા
1) રાજ્યની સરહદમાં ફેરફાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આવો ખરડો સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે.
2. આવી પૂર્વમંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)