ચર્ચા
1) ભારતના રાજ્યોના રાજ્યપાલો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગુજરાતમાં આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે.
2. એલ. નરસિંમ્હન દેશમાં સૌથી વધુ 12 વર્ષ સુધી માત્ર આંધ્ર પ્રદેશમાં રાજ્યપાલ પદે રહ્યા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)