ચર્ચા
1) માનવ અધિકારો સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે / સાચા છે?
1. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 1948માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને અપનાવવામાં આવી હતી.
2. તેમાં જીવન, સ્વતંત્રતા, ગૌરવ, સમાનતા અને ભાઈચારાના મૂળભૂત અધિકારોનો સમાવેશ થતો હતો.
3. આ અધિકારો સભ્ય દેશો માટે કાનૂની રીતે બંધનકર્તા નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)