ચર્ચા
1) બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો:
1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન
2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા
3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન
4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન
ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)