ચર્ચા
1) બંધારણની નવમી અનુસૂચિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમાં સમાવિષ્ટ બાબતો અંગે સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર નથી.
2. તેનો સમાવેશ મૂળ બંધારણમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)