ચર્ચા
1) રાષ્ટ્રપતિ શાસન અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાનો રહે છે.
2. સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)