ચર્ચા
1) ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે.
2. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)