ચર્ચા
1) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી.
2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)