ચર્ચા
1) ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે.
2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)