ઑગસ્ટ 2024
54) UPSC સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેનું પૂરૂ નામ 'Union Public Service Commission' છે.
2. તે ભારતના બંધારણ દ્વારા સ્થપાયેલી એક બંધારણીય અથવા સંવૈધાનિક સંસ્થા છે.
3.ભારતીય બંધારણના અનુચ્છેદ 314(1) અનુસાર UPSCના અધ્યક્ષ તથા અન્ય સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
81) તાજેતરમાં ચર્ચીત “INS Tabar” વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે રશિયામાં ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવેલ સ્ટીલ્થ ફ્રિગેટ છે.
2. તે ભારતીય નૌકાદળના તલવાર-ક્લાસ ફ્રિગેટમાંથી ત્રીજું છે.
3. આ જહાજ ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળનો એક ભાગ છે, જે વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ મુંબઈમાં સ્થિત છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
88) તાજેતરમાં Ideas4Life પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે IIT દિલ્હી ખાતે આ પોર્ટલ લોન્ચ કર્યુ હતું.
2. તે પર્યાવરણીય ટકાઉપણુ માટે સમર્પિત વૈશ્વિક ચળવળમાં ભાગ લેવા માટે પ્રેરિત વિચારોને નોંધપાત્ર તક પૂરી પાડે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)