ચર્ચા
1) તાજેતરમાં ચર્ચિત 'અસ્ત્ર મિસાઈલ' (astra missile) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે.
2. આ મિસાઈલની ડિઝાઈન DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે.
આ મિસાઈલની અસ્ત્ર માર્ક -1 ની રેન્જ 180 થી 200 KM ની છે.
તારણ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)