ચર્ચા
1) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)