જાન્યુઆરી 2025
113) તાજેતરમાં નીચેનામાંથી ............. બેંકએ હર ઘર લખપતિ’ RD અને ‘પેટ્રોન્સ' FD યોજનાઓ શરૂ કરી છે.
118) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 જાહેર કર્યા, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મહારાષ્ટ્રના મન્યાચિવાડીને સર્વશ્રેષ્ઠ પંચાયતનો પુરસ્કાર એનાયત કરાયો.
2. ઓડિશાના છત્રપુરને સર્વશ્રેષ્ઠ તાલુકા(બ્લોક) પંચાયતનો એવોર્ડ એનાયત કરાયો.
3. ત્રિપુરાના ગોમતી ગાવને સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો એવોર્ડ એનાયત કરાયો.
119) નીચે આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે.
2. GST કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના બે તૃતીયાંશ મતની બહુમતી સાથે લેવામાં આવશે.
3. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
122) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં સ્ટીલ્થ ગાઈડેડ ફ્રિગેટ INS તુશિલને રશિયાના કલિનિનગ્રાદમાં યંતર શિપયાર્ડમાંથી ભારતીય નૌસેનામાં સામેલ કર્યું.
2. INS તુશિલનું નિર્માણ રશિયા દ્વારા કરવામાં આવ્યું છે.
3. INS તુશિલ એડવાન્સ્ડ ક્રિવાક શ્રેણીનું સાતમું જહાજ છે.
136) નીચેનાવિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રાજસ્થાનના જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2024 યોજાઈ હતી.
2. તેની થીમ ‘રિપ્લિટ, રિસ્પોન્સિબલ, રેડી‘ હતી.
147) તાજેતરમાં સમાચારમાં રહેલ 'BIMSTEC' વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો?
1. તે બંગાળની ખાડીમાં વસતા સાત દેશોનું સંગઠન છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે.
3. તેનું વડું મથક નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
150) તાજેતરમાં નીચે પૈકી ક્યાં પ્રોજેક્ટને યુનેસ્કોનો એશિયા-પ્રશાંત પુરસ્કાર 2024 એનાયત કરાયો ?
1. અબથસહાયેશ્વર મંદિર સંરક્ષણ પ્રોજેક્ટ
2. સર બાયરમજી જીજીભોય પારસી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ(BJPCI) સંરક્ષણ પ્રોજેક્ટ
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.
Comments (0)