જાન્યુઆરી 2025
63) નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ (NRI) 2024 અંગે અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. અમેરિકા પ્રથમ ક્રમે છે.
2. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતનો ક્રમ 12મો છે.
71) તાજેતરમાં WHO દ્વારા 'વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024' બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં મેલેરિયાના 263 મિલિયન કેસ અને ૫૭૯૦૦૦ મૃત્યુનો અંદાજ છે.
2. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ વર્ષ 2000 થી 2023 સુધીમાં મેલેરિયાનાં કેસોમાં 82%નો ઘટાડો જોવા મળ્યો છે.
3. ભારતમાં 2022 અને 2023 વચ્ચે મેલેરિયાના કેસોમાં 9.6%નો ઘટાડો થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો છે.
80) તાજેતરમાં ડો. મનમોહન સિંઘનું નિધન થયું છે. તના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેમણે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી.
2. તેઓ ભારત સરકારના નાણામંત્રી રહી ચૂકયા છે.
3. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004 થી 2014 સુધી સેવા આપી હતી.
4. તેઓ પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
90) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ઈન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ(UNEP)એ જાહેર કરેલા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતના માધવ ગાડગિલને લાઈફટાઈમ અચીવમેન્ટ શ્રેણી અંતર્ગત આ એવોર્ડ એનાયત કરાયો છે.
2. માધવ ગાડગિલનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.
3. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ UNનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.
91) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 26મા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી.
2. સંજય મલ્હોત્રા શક્તિકાંત દાસના અનુગામી બન્યા છે.
Comments (0)